ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટી તરફથી બસપા પાર્ટીના સશક્ત અને સંગઠનને મજબુત ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર માટે ડાંગ જિલ્લામાં બસપાએ જિલ્લાના યુવા મહામંત્રી તરીકેની બે વર્ષ માટે જિમ્મેદારી શ્રી સુલેમનભાઈ જીવાલ્યાભાઈ નિકુમ સોપી છે.

આજના બિરસા મુંડાના પુણ્યતિથિ નિમિત્તે બહુજન સમાજ પાર્ટી દ્વારા ડાંગ જિલ્લાના યુવા મહામંત્રી તરીકે મારી પસંદગી કરવામાં આવી તે બદલ શ્રી સુલેમનભાઈ જીવાલ્યાભાઈ નિકુમ બસપા પાર્ટીનો આભાર વ્યક્ત કરતાં અકે છે કે  મને સોપવામાં આવેલી જવાબદારી ખુબજ પ્રમાણિકપણે તેમજ નિષ્ઠાપૂર્વક કામગીરી બાહેંધરી આપું છું

ડાંગ બસપા પાર્ટીના અધ્યક્ષ Decision Newsને જણાવ્યું કે આજરોજ બિરસા મુંડાના પુણ્યતિથિ નિમિત્તે એમની શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ડાંગના યુવા મહામંત્રીનું પદ શ્રી સુલેમનભાઈ જીવાલ્યાભાઈ નિકુમ સોપવામાં આવે છે પાર્ટીને આ યુવા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ પાર્ટીના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવા હંમેશા અડીખમ ઉભા રહી કાર્ય કરતા રહશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, શેર અને ફોલો કરો.

 

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here