ચીખલી: આજરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માંડવખડક ગામના ડુંગરપાડા ફળીયામાં આવેલા સ્મશાન પાસેના કોતરડા( નદી) માંથી એક મહિલાની લાશ મળતાં જ સમગ્ર પંથકના ચર્ચાના વંટોળ ફરી વળતાં લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા.

Decision Newsને મળેલી જાણકારી અનુસાર ચીખલી તાલુકાના માંડવખડક ગામના ડુંગરપાડા ફળિયામાં આવેલા નદી( કોતરડા)માં તાજા જાણકારી મળ્યા અનુસાર ચીખલી તાલુકાના વેલણપુર ગામની મહિલાની લાશ પાણીમાં તરતી જોવા મળ્યાની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટના ઘટિત થતાં જ ગામના લોકોનું ટોળું ઘટના સ્થળ પર એકઠું થઇ ગયું હતું. જુઓ આ વિડીઓમાં…

 

Decision Newsને મળેલી તાજા માહિતી અનુસાર ખેરગામ પોલીસને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે પોલીસના તપાસમાં જ સમગ્ર ઘટના ઉપરથી પડદો હટશે એવા અનુમાનો સાથે આસપાસ અને ગામના લોકોના વિવિધ તર્ક-વિતર્ક કરી રહ્યા છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here